ચૂકવેલ કૌટુંબિક અને તબીબી રજા

Credit: Fred Mastromarino Jr.

નવું નોકરી સુરક્ષા સાધન
આ સાધન કામદારોને સમજવામાં મદદ કરશે કે તેમની પરિવાર/મેડિકલ રજા ફેડરલ અથવા સ્ટેટ નોકરી સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવાઈ શકે છે કે કેમ. સાધન અહીં જુઓ: myleavebenefits.nj.gov/jobprotection 

નવી ઇન્ટરમિટન્ટ રજા વેબપેજ
એનજે લેબર ડિપાર્ટમેન્ટના નવીનતમ વેબપેજમાં સમજૂતું આપવામાં આવ્યું છે કે કેવી રીતે પરિવારની રજા ભાગોમાં લઈ શકાય છે, જે વર્ષ દરમિયાન મહત્તમ 56 અલગ-અલગ દિવસો સુધી ફેલાઈ શકે છે. તે રજા દિવસો કેવી રીતે ગણાય છે, લાભ કેવી રીતે ગણવાંમાં આવે છે, અને ઇન્ટરમિટન્ટ રજાની યોગ્ય રીતે અરજી કેવી રીતે કરવી તે પણ જણાવે છે — જે નવા બાળક સાથે બૉન્ડિંગ કરવા અથવા લવચીક શેડ્યૂલ હેઠળ કોઈ પ્રેમાળ વ્યક્તિની સંભાળ લેવા માટે ઉત્તમ છે. વેબપેજ જુઓ: www.nj.gov/labor/myleavebenefits/worker/resources/intermittent-leave.shtml

NJ કામ ચલાવું અપંગતા અને કુટુંબ રજા વીમો. તમારી અથવા તમારા પરિવારની સંભાળ રાખવા માટે રોકડ લાભો મેળવો જ્યારે તમારે કામ કરવાનું બંધ કરવાની જરૂર હોય ત્યારે:

  • પોતાના અથવા પ્રિયજનોના શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખો
  • ગર્ભાવસ્થા દરમ્યાન અથવા બાળ જન્મ પછી સ્વસ્થ થવા માટે 
  • નવા બાળક સાથે બોન્ડ
  • ઘરેલું અથવા જાતીય શોષણનો સામનો કરો

શું તમે જાણો છો? તમે NJ પેઇડ કૌટુંબિક અને તબીબી રજા માટે લાયક બની શકો છો. મોટાભાગના NJ કામદારો આવરી લેવામાં આવ્યા છે! ભલે…

  • તમે પાર્ટ ટાઈમ કામ કરો છો
  • તમે રાજ્ય/દેશની બહાર પરિવારની સંભાળ રાખો છો
  • તમે NJ માં કામ કરો છો પણ બીજે રહો છો
  • તમને હજુ પણ અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

તમે તમારા પસંદ કરેલા પરિવારની સંભાળ રાખવા માટે રજા લઈ શકો છો

  • બાળક (જૈવિક, દત્તક, પાલક, સાવકુ બાળક)
  • જીવનસાથી (ઘરેલું/સિવિલ યુનિયન પાર્ટનર)
  • ભાઈ-બહેન
  • માતા-પિતા/દાદા-દાદી
  • સાસુ સસરા
  • નજીકના, કુટુંબ જેવા સંબંધ ધરાવનાર કોઈપણ

ઘરેલું અથવા જાતીય શોષણનો સામનો કરી રહ્યા છો? જ્યારે તમે કામ ન કરી શકો ત્યારે રોકડ લાભો મેળવો પેઇડ ફેમિલી લીવ સાથે તમે કામ માટેનો સમય કાઢી શકો છો:

  • તબીબી સંભાળ, ઉપચાર, અથવા વકીલાત અથવા કાનૂની સેવાઓ
  • સલામતીનું આયોજન અથવા શોષણથી બચવું
  • કોર્ટમાં હાજરી આપવી અને તૈયારી કરવી
  • ઘરે ઉપચાર

myleavebenefits.nj.gov ની મુલાકાત લો અથવા 973-298-0925 પર કૉલ કરો

How to Apply

TRANSLATIONS
AAPI New Jersey volunteers
You've been redirected here from aapimontclair.org

AAPI Montclair is now AAPI New Jersey

In 2023, we formally changed our name to AAPI New Jersey to reflect the statewide priorities and activities that this group of committed community members and advocates now supports. 

We continue to host events and programs in Montclair and invite you to explore this site to learn more about the diverse resources and opportunities we offer.

Sign up for our newsletter for the latest updates!